Translations:App strings/578/gu
From Olekdia Wiki
કમર સીધી રહે તેવું કોઈ પણ આસન કામ કરે છે: તમારા ઘૂંટણ પર, \"અર્ધ કમળ\" અથવા \"કમળ\" આસનમાં ખુરશી પર બેસો. તેમજ સૂવું અને ઊભા રહેવું પણ બરાબર છે, પરંતુ તે તાલીમ અસરકારકતા ઘટાડે છે, કારણ કે સીધા રહેવા માટે તમે વધુ ઊર્જા ખર્ચશો.